તમિલનાડુ Election Results 2026: TVK ના 7 વચનોએ મચાવ્યું ધૂમ.
તમિલનાડુ Election Results 2026: TVK ના 7 વચનોએ મચાવ્યું ધૂમ.
Published on: 04th May, 2026

તમિલનાડુમાં અભિનેતા વિજયની TVK પાર્ટીના 7 વચનો લોકપ્રિય બન્યા. મહિલાઓ માટે ₹2500 સહાય, મફત બસ મુસાફરી, 6 LPG સિલિન્ડર, લગ્નમાં 8 ગ્રામ સોનું, ₹15,000 શિક્ષણ ગ્રાન્ટ, યુવાનોને ભથ્થું અને ખેડૂતોનું દેવું માફી જેવી યોજનાઓએ લોકોના દિલ જીતી લીધા.