તમિલનાડુ ચૂંટણી: અભિનેતા વિજયની TVK પાર્ટીનું શાનદાર પ્રદર્શન.
તમિલનાડુ ચૂંટણી: અભિનેતા વિજયની TVK પાર્ટીનું શાનદાર પ્રદર્શન.
Published on: 04th May, 2026

તમિલનાડુ ચૂંટણીના પરિણામોમાં અભિનેતા વિજયની પાર્ટી TVK 74 બેઠકો પર આગળ છે, DMK 51 અને ADMK 44 બેઠકો પર છે. વિજય થલાપતિ રાજકારણમાં શાનદાર પદાર્પણ કરી રહ્યા છે, જે DMK-AIADMK સમીકરણોને હચમચાવી શકે છે. 234 બેઠકો માટે થયેલા મતદાનના વલણોમાં TVK નોંધપાત્ર રીતે આગળ વધી રહી છે.