ફલોદી સટ્ટા બજાર: ચૂંટણી પરિણામો 2026 પર કોની થશે જીત?
ફલોદી સટ્ટા બજાર: ચૂંટણી પરિણામો 2026 પર કોની થશે જીત?
Published on: 04th May, 2026

રાજસ્થાનનું ફલોદી સટ્ટા બજાર ચૂંટણીના અંદાજો માટે ચર્ચામાં છે. અહીંના સટોરિયા વિવિધ રાજ્યોની ચૂંટણીઓ પર ભાવ નક્કી કરે છે, જે ઘણીવાર ગ્રાઉન્ડ લેવલની હવાની દિશા સૂચવે છે. આ કોઈ સત્તાવાર સર્વે નથી, પણ અંદાજ અને જોખમ પર આધારિત છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર આ બજારના તાજા ભાવો, ખાસ કરીને પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના પરિણામો અંગે ભારે ચર્ચા ચાલી રહી છે.