'SIRના બહાને વોટની લૂંટ થઈ, પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું...', મમતા બેનરજીનું પહેલું નિવેદન.
'SIRના બહાને વોટની લૂંટ થઈ, પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું...', મમતા બેનરજીનું પહેલું નિવેદન.
Published on: 04th May, 2026

પશ્ચિમ બંગાળમાં વલણોમાં ભાજપનો મજબૂત પ્રદર્શન છતાં મમતા બેનરજીએ કહ્યું કે અમે જીતીશું. કાર્યકરો આશા ન છોડે અને તેઓ મત ગણતરી કેન્દ્રો પર અડગ રહે. આ સાથે મમતા બેનરજીએ SIR દ્વારા વૉટ લૂંટવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. મમતાએ કહ્યું કે ચૂંટણી પંચ મનમાની કરી રહ્યું છે. છેલ્લા રાઉન્ડ સુધી આપણી જ જીત થશે. તેમાં કોઈ શંકા નથી. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય દેખાતા મમતા બેનરજીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અમે વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છીએ. અમે ચૂંટણીમાં ટાઇગર ચાઈલ્ડ તરીકે લડ્યા છીએ.