Independence Day 2025: અંગ્રેજોએ ભારતમાંથી લૂંટેલો અમૂલ્ય ખજાનો.
Independence Day 2025: અંગ્રેજોએ ભારતમાંથી લૂંટેલો અમૂલ્ય ખજાનો.
Published on: 03rd August, 2025

આશરે 200 વર્ષ સુધી અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું. 1600માં East India Companyએ 68,373 ડોલરના રોકાણથી ભારતમાંથી 45 ટ્રિલિયન ડોલર લૂંટ્યા. કોહિનૂર હીરો, ટીપુ સુલતાનની વીંટી અને તલવાર, શાહજહાંનો વાઇન કપ, સુલતાનગંજ બુદ્ધ પ્રતિમા, અમરાવતીના માર્બલ્સ જેવી કિંમતી વસ્તુઓ અંગ્રેજો બ્રિટન લઈ ગયા, જે આજે પણ ત્યાંના મ્યુઝિયમમાં છે.