ઉત્તર પ્રદેશ: પોલીસ ઇન્સ્પેક્ટરની અનોખી આસ્થા, ઘરમાં પૂરના પાણીને 'ગંગા મૈયા' માની ડૂબકી લગાવી, Video Viral થયો.
ઉત્તર પ્રદેશ: પોલીસ ઇન્સ્પેક્ટરની અનોખી આસ્થા, ઘરમાં પૂરના પાણીને 'ગંગા મૈયા' માની ડૂબકી લગાવી, Video Viral થયો.
Published on: 03rd August, 2025

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે. એક પોલીસ SIના ઘરમાં પૂરનું પાણી ઘૂસી ગયું, તેમણે ગભરાવાના બદલે ગંગા મૈયા માની ડૂબકી લગાવી. SI ચંદ્રદીપ નિષાદે ફેસબુક પર પોસ્ટ કરી દર્શન-પૂજન કર્યા. તેમણે લોકોને ચેતવણી આપી કે આવી વસ્તુઓ કરવાનો પ્રયાસ ન કરશો, કારણ કે તે ભૂતપૂર્વ રાષ્ટ્રીય તરવૈયો છે. આ ઘટનાનો વીડિયો VIRAL થયો.