ભારત-ચીન સામે 100% ટેરિફ ઝીંકવાની ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ, EU નેતાઓને આશ્ચર્ય થયું.
Published on: 10th September, 2025
Donald Trump News: ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને ચીનને ઝટકો આપવાની તૈયારીમાં છે. યુરોપિયન યુનિયનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે EUને ભારત સામે 100% ટેરિફ લગાવવાનું કહ્યું છે. ટ્રમ્પનું માનવું છે કે ભારત અને ચીન પર 100% ટેરિફ લગાવવાથી રશિયા પર દબાણ વધશે અને રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થશે.

Published on: September 10, 2025