જમ્મુ-કાશ્મીરના ડોડામાં BNS કલમ 163 લાગુ; મેહરાજ મલિકના પિતાની શાંતિ જાળવવાની અપીલ અને પુત્રને નિર્દોષ ગણાવ્યો.
જમ્મુ-કાશ્મીરના ડોડામાં BNS કલમ 163 લાગુ; મેહરાજ મલિકના પિતાની શાંતિ જાળવવાની અપીલ અને પુત્રને નિર્દોષ ગણાવ્યો.
Published on: 10th September, 2025

જમ્મુ-કાશ્મીરના ડોડામાં PSA હેઠળ ધરપકડ કરાયેલા AAP ધારાસભ્ય મેહરાજ મલિકના પિતાએ શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે તેમના પુત્રની ધરપકડની કાયદેસરતા કોર્ટ નક્કી કરશે. ભાજપ સરકાર પર લોકોને દબાવવાનો આરોપ લગાવ્યો અને મેહરાજને નિર્દોષ ગણાવ્યો છે. ડોડામાં શાંતિ જાળવવા માટે કલમ 163 લાગુ કરવામાં આવી અને આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની AAPની જાહેરાત કરવામાં આવી છે.