અદાણી એન્ટરપ્રાઇઝનો ચીન સાથેના ડીલ પર ખુલાસો: દિલ્હીથી શંઘાઈ સુધી હડકંપ!
Published on: 04th August, 2025
ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઈઝે ચીની કંપનીઓ સાથે ડીલની વાતનું ખંડન કર્યું છે. કંપની BYD સાથે બેટરી નિર્માણ માટે કોઈ સહયોગ કરશે નહીં. અદાણી ગ્રુપે બિજિંગ વેલિયન ન્યૂ એનર્જી ટેક્નોલોજી સાથે ભાગીદારીની વાતને પણ નકારી છે. આ સ્પષ્ટતા બાદ અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં સામાન્ય તેજી જોવા મળી છે.

Published on: August 04, 2025