મોરબી: નદીમાં ડૂબેલા 34 વર્ષીય કિશોર વાઘાણીનો મૃતદેહ બેઠા પુલ પાસેથી મળી આવ્યો, સોમવારે સાંજે ડૂબ્યો હતો.
Published on: 10th September, 2025
મોરબીના કિશોર વાઘાણી (34) સોમવારે મચ્છુ નદીમાં ડૂબ્યા, ફાયર વિભાગે શોધખોળ કરી પણ પત્તો ન લાગ્યો. મચ્છુ-2 ડેમના દરવાજા ખુલતા પાણીનો પ્રવાહ તેજ હતો. ફાયર ટીમે મચ્છુ-3 ડેમ નજીક પણ શોધખોળ કરી. બુધવારે બેઠા પુલ નજીક નદીમાંથી મૃતદેહ મળ્યો, પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. B Division police and fire team on scene, body taken to hospital.

Published on: September 10, 2025