અમિત શાહ દ્વારા આતંકીઓ પાકિસ્તાની હોવાના પુરાવા અપાયા અને પહેલગામ હુમલાખોરોને ઠાર કરવાનું planning જણાવ્યું.
અમિત શાહ દ્વારા આતંકીઓ પાકિસ્તાની હોવાના પુરાવા અપાયા અને પહેલગામ હુમલાખોરોને ઠાર કરવાનું planning જણાવ્યું.
Published on: 29th July, 2025

અમિત શાહે લોકસભામાં 'ઓપરેશન સિંદૂર' પર 74 મિનિટ ભાષણ આપ્યું જેમાં પહેલગામ હુમલાના આતંકવાદીઓને ઠાર મારવા વિશે માહિતી આપી. તેમણે સુલેમાન, અફઘાન અને જિબ્રાન નામના આતંકવાદીઓ પહેલગામ હુમલામાં સામેલ હોવાના પુરાવા આપ્યા અને તેમને મદદ કરનારા બે આરોપીઓની ધરપકડની માહિતી આપી. ભાષણમાં નહેરુ, ઇન્દિરા, કાશ્મીર અને કલમ 370નો ઉલ્લેખ કર્યો પણ યુદ્ધવિરામ અને TRUMP વિશે બોલ્યા નહીં.