અમદાવાદ મનપા સરદાર પટેલના બિલ્ડિંગનું 10 કરોડના ખર્ચે રિનોવેશન કરશે, જેમાં હેરિટેજ લુક અને મ્યુઝિયમ બનશે.
અમદાવાદ મનપા સરદાર પટેલના બિલ્ડિંગનું 10 કરોડના ખર્ચે રિનોવેશન કરશે, જેમાં હેરિટેજ લુક અને મ્યુઝિયમ બનશે.
Published on: 05th August, 2025

અમદાવાદ મનપા સરદાર પટેલ બેસતા હતા તે બિલ્ડિંગનું 10 કરોડના ખર્ચે રિનોવેશન કરશે. આ રિનોવેશનમાં હેરિટેજ લુક જળવાશે અને બિલ્ડિંગમાં મ્યુઝિયમ પણ બનશે. સરદાર પટેલની ખુરશી પાસે હોલોગ્રામ ઇમેજ બનાવાશે. વડોદરામાં પણ લાલ કોર્ટ અને ન્યાય મંદિરનું 71 કરોડના ખર્ચે રિનોવેશન થયું હતું.