ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી, ગાજવીજ સાથે પવન અને ગરમીથી રાહત.
ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી, ગાજવીજ સાથે પવન અને ગરમીથી રાહત.
Published on: 18th March, 2026

સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત-કચ્છમાં વરસાદની આગાહી, બનાસકાંઠા, પાટણ સહિત અન્ય જિલ્લાઓમાં વરસાદની આગાહી. 19-20 માર્ચે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે. રાજયમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, રાજકોટમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. માર્ચ મહિનામાં સામાન્ય કરતા વધુ ગરમી પડી રહી છે. IMD દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.