વલસાડના વાઘલધરામાં વીજ કર્મચારીનું કરંટ લાગતા મોત
વલસાડના વાઘલધરામાં વીજ કર્મચારીનું કરંટ લાગતા મોત
Published on: 10th March, 2026

વલસાડના વાઘલધરામાં વીજપોલ પર કામ કરતા જતીન પટેલનું બેક કરંટથી દુઃખદ મોત થયું. 38 વર્ષીય જતીનકુમાર જમ્પર બાંધતા 10 ફૂટથી પટકાયા, અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ પામ્યા. તેઓ પરિણીત હતા અને પરિવારમાં શોક છવાયો છે.