લોકડાયરામાં હાજર રહેલા સાંથલ PI સસ્પેન્ડ
લોકડાયરામાં હાજર રહેલા સાંથલ PI સસ્પેન્ડ
Published on: 10th March, 2026

મહેસાણાના કટોસણ ગામમાં મંદિરના પાટોત્સવ નિમિતે યોજાયેલા લોકડાયરામાં હાજર રહેલા સાંથલ PI પર બુટલેગરે ચલણી નોટનો વરસાદ કર્યાનો વીડિયો વાઈરલ થયો હતો.મામલાની ગંભીરતાને જોતા SP દ્વારા તાત્કાલીક અસરથી PI એમ.એમ. વરચંદને સસ્પેન્ડ કરી દેવાયા છે.