પ્લેન-હેલિકોપ્ટર પાછળ ગુજરાત સરકારનો રૂ. 86 કરોડનો ખર્ચ છતાં ટેકનિકલ ખામીઓ!
પ્લેન-હેલિકોપ્ટર પાછળ ગુજરાત સરકારનો રૂ. 86 કરોડનો ખર્ચ છતાં ટેકનિકલ ખામીઓ!
Published on: 10th March, 2026

Gujarat સરકારે પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ અને સ્ટાફ પાછળ 86 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો, વિધાનસભામાં આંકડા રજૂ. આટલા ખર્ચ પછી પણ ટેકનિકલ ખામીઓ સર્જાતા મેન્ટેનન્સની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા. બે વર્ષમાં મેન્ટેનન્સ પાછળ 56 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો.