રાજકોટ મનપા:2 ડઝન વિસ્તારો રેડ સ્પોટ જાહેર
રાજકોટ મનપા:2 ડઝન વિસ્તારો રેડ સ્પોટ જાહેર
Published on: 05th May, 2026

ચોમાસાની તૈયારીમાં રાજકોટ મનપાએ 2 ડઝન વિસ્તારોને રેડ સ્પોટ જાહેર કર્યા. 30 મિનિટમાં પાણી નિકાલનો દાવો, 63 વોકળાની સફાઈ, CCTV દ્વારા મોનિટરિંગ. જર્જરિત આવાસ રિપેર અને જોખમી હોર્ડિંગ્સ હટાવવાની સૂચના. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અસરકારક અમલ.