પોપકોર્નની આડમાં દારૂની હેરાફેરી: 6.90 લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ.
પોપકોર્નની આડમાં દારૂની હેરાફેરી: 6.90 લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ.
Published on: 05th May, 2026

વડોદરા-મુંબઈ નેશનલ હાઇવે પર ચિકોદરા નજીક સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી. પોપકોર્નની આડમાં છુપાવેલ 6.90 લાખનો વિદેશી દારૂનો જથ્થો, ટ્રક સહિત 25.96 લાખનો મુદ્દામાલ જપ્ત. એક accused ઝડપાયો, ત્રણ વોન્ટેડ.