પ્રેમસંબંધમાં જાહેરમાં મારકૂટ, અપહરણ અને હત્યા, માતા પણ કચડાઈ.
પ્રેમસંબંધમાં જાહેરમાં મારકૂટ, અપહરણ અને હત્યા, માતા પણ કચડાઈ.
Published on: 05th May, 2026

અમરેલીમાં પ્રેમસંબંધ મુદ્દે યુવકનું અપહરણ કરી માર માર્યો, વચ્ચે પડેલી માતાને કારથી કચડી મોતને ઘાટ ઉતાર્યા. LCB એ યુવકને બચાવ્યો, 9 સામે હત્યાનો ગુનો નોંધાયો, 7 આરોપી ઝડપાયા. National Highway પર બનેલી ઘટનાથી કાયદો-વ્યવસ્થા પર સવાલો.