સુરતના વેપારી સાથે 10.43 કરોડની છેતરપિંડી.
સુરતના વેપારી સાથે 10.43 કરોડની છેતરપિંડી.
Published on: 05th May, 2026

સુરતના વેપારીને ડમી આધારકાર્ડ અને ખોટા દસ્તાવેજોના આધારે મૈસુરમાં 'શિવમ ટ્રેડર્સ' પેઢી ખોલી 1.75 લાખથી વધુ સાડીઓ ઓળવી, તમિલનાડુમાં વેચી દીધી. સુરત પોલીસે મુખ્ય આરોપી ગણેશન થંગાવેલને દબોચી લીધો છે, જેના બેંગલુરુમાં પણ ગુના નોંધાયેલા છે.