ગુજરાતમાં વરસાદની આગાહી અને બે સિસ્ટમ સક્રિય થતા હવામાનમાં પલટો આવવાની શક્યતા.
ગુજરાતમાં વરસાદની આગાહી અને બે સિસ્ટમ સક્રિય થતા હવામાનમાં પલટો આવવાની શક્યતા.
Published on: 19th March, 2026

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું અને 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો, જેના કારણે Visibility ઘટી. IMD દ્વારા Orange alert જાહેર કરાયું છે.