સુરતમાં દેવાદાર પાટીદાર હીરા દલાલની આત્મહત્યા.
સુરતમાં દેવાદાર પાટીદાર હીરા દલાલની આત્મહત્યા.
Published on: 19th March, 2026

સુરતમાં હીરા દલાલે દેવાથી કંટાળી ઝેર પી આપઘાત કર્યો. દિવાળી પહેલાં 50 લાખનું દેવું થયું. લેણદારોના ફોનથી કંટાળીને 3 VIDEO બનાવ્યા. જેમાં કહ્યું 'મારાથી જીવાતું નથી'. મૃતક અમરેલીના વતની અને કાપોદ્રામાં નોકરી કરતા હતા.