નવસારીના ચીખલી ચાર રસ્તા પાસે કેમિકલ ભરેલી Iસર માંથી ધુમાડા નીકળતા ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો.
નવસારીના ચીખલી ચાર રસ્તા પાસે કેમિકલ ભરેલી Iસર માંથી ધુમાડા નીકળતા ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો.
Published on: 19th March, 2026

નવસારીના ચીખલી નેશનલ હાઈવે પર મહારાષ્ટ્રથી અંકલેશ્વર જઈ રહેલી Iસર ગાડીમાં અચાનક ધુમાડા નીકળતા અફરાતફરી મચી ગઈ. ગાડીમાં જ્વલનશીલ કેમિકલ ભરેલું હોવાથી ડ્રાઈવરે ચીખલી ચાર રસ્તા ઓવરબ્રિજ નીચે ગાડી સુરક્ષિત રીતે લઈ જઈ ફાયર વિભાગને જાણ કરી. ચીખલી અને ગણદેવી ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, જાનહાનિ ટળી, ટ્રાફિક જામ થયો.