ગુજરાત વેધર: રાજ્યમાં બેવડી ઋતુની અસર, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થાય છે.
ગુજરાત વેધર: રાજ્યમાં બેવડી ઋતુની અસર, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થાય છે.
Published on: 10th February, 2026

ગુજરાત રાજ્યમાં હવામાન બદલાતા બેવડી ઋતુની અસર છે. સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાય છે. નલિયામાં લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું. આગામી દિવસોમાં બપોરના સમયે ગરમીનો અનુભવ ચાલુ રહેવાની શક્યતા છે.