7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો: AMCની ખરીદીથી આશ્ચર્ય.
7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો: AMCની ખરીદીથી આશ્ચર્ય.
Published on: 10th February, 2026

Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા શહેરમાં 10 હજારથી વધુ સફાઈ કામદારો હોવા છતાં, વર્ષે 7 લાખથી વધુ ઝાડુ વપરાય છે. 5 લાખ ગોવા અને 2 લાખ ફૌજી ઝાડુ ખરીદાશે. મટિરિયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટીની બેઠક મળશે.