ગુજરાતમાં 20 એપ્રિલથી વસતી ગણતરી શરૂ, ડોર ટુ ડોર પહેલાં સ્વ-ગણતરીની તક અપાશે.
ગુજરાતમાં 20 એપ્રિલથી વસતી ગણતરી શરૂ, ડોર ટુ ડોર પહેલાં સ્વ-ગણતરીની તક અપાશે.
Published on: 10th February, 2026

ગુજરાતમાં 2027ની વસતી ગણતરીની તૈયારીઓ ચાલી રહી છે. 20 એપ્રિલથી હાઉસ લિસ્ટિંગ શરૂ થશે, જેમાં મકાનોની માહિતી એકત્રિત કરાશે. ડોર ટુ ડોર ગણતરી પહેલાં self- ગણતરીની તક મળશે. આ પ્રક્રિયા 19 મે સુધી ચાલશે. અધિકારીઓને training મળશે, જે ભવિષ્યની યોજનાઓ માટે ઉપયોગી થશે.