સાણંદ-સરખેજ હાઈવે પર આંગડિયા પેઢીના સંચાલકની 25 લાખની બેગની ફિલ્મી ઢબે લૂંટ, ત્રણ શખ્સો ફરાર.
સાણંદ-સરખેજ હાઈવે પર આંગડિયા પેઢીના સંચાલકની 25 લાખની બેગની ફિલ્મી ઢબે લૂંટ, ત્રણ શખ્સો ફરાર.
Published on: 10th February, 2026

અમદાવાદના સાણંદ-સરખેજ રોડ પર ફિલ્મી ઢબે લૂંટ થઈ. અજાણ્યા ત્રણ લૂંટારુઓએ આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 25 લાખની બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, પંથકમાં ચકચાર.