આવતીકાલે 15 વિસ્તારોમાં ઓછું પાણી; કોતરપુર Water Treatment Plant 8 કલાક બંધ, બુધવારથી રાબેતા મુજબ પાણી મળશે.",
આવતીકાલે 15 વિસ્તારોમાં ઓછું પાણી; કોતરપુર Water Treatment Plant 8 કલાક બંધ, બુધવારથી રાબેતા મુજબ પાણી મળશે.",
Published on: 10th February, 2026

Kotarpur Water Treatment Plant આજે maintenance માટે બંધ છે, તેથી પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં પાણી ઓછું આવશે. નાગરિકોને પાણીની સમસ્યા થશે. GETCO દ્વારા Pre-Monsoon Activity અંતર્ગત 8 કલાક Shutdown લેવાયું છે. ઉત્તર, મધ્ય, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં 11 ફેબ્રુઆરીએ પાણી ઓછું આવશે. બુધવારથી રાબેતા મુજબ પાણી મળશે.",