વડનગરના રામગઢમાં 3 મંદિરોના તાળાં તૂટ્યા, ચાંદીના દાગીના અને રોકડ સહિત 2 લાખની ચોરી.
વડનગરના રામગઢમાં 3 મંદિરોના તાળાં તૂટ્યા, ચાંદીના દાગીના અને રોકડ સહિત 2 લાખની ચોરી.
Published on: 10th February, 2026

વડનગરના રામગઢ ગામે 3 મંદિરોમાં ચોરી થઈ, જેમાં ચાંદીના નાગ, છતર, મુઘટ અને રોકડ સહિત આશરે 1.98 લાખની મતાની ચોરી થઈ. વડનગર પોલીસે FIR નોંધી તપાસ શરૂ કરી, FSL અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ.