વડોદરામાં 6 દિવસ પહેલાં બનેલો રોડ ડ્રેનેજ લાઈન માટે ફરી ખોદાયો: તંત્રની બેદરકારી સામે આવી.
વડોદરામાં 6 દિવસ પહેલાં બનેલો રોડ ડ્રેનેજ લાઈન માટે ફરી ખોદાયો: તંત્રની બેદરકારી સામે આવી.
Published on: 10th February, 2026

વડોદરાના નવાયાર્ડમાં કોર્પોરેશનની બેદરકારીથી 14 લાખના ખર્ચે બનેલો રોડ 7 દિવસમાં જ ખોદી નંખાયો. સ્થાનિકો નારાજ, અધિકારીઓ પર પ્રશ્નો ઉઠાવ્યા. 15 વર્ષમાં પહેલીવાર બનેલા રોડને કોન્ટ્રાક્ટર D.B.Patel એ ડ્રેનેજ લાઈન માટે ખોદ્યો.