અમદાવાદમાં સ્કોર્પિયો અને કિયા કાર વચ્ચે SG હાઈવે પર અકસ્માત.
અમદાવાદમાં સ્કોર્પિયો અને કિયા કાર વચ્ચે SG હાઈવે પર અકસ્માત.
Published on: 10th February, 2026

અમદાવાદમાં SG હાઈવે પર વહેલી સવારે સ્કોર્પિયો અને કિયા કાર વચ્ચે અકસ્માત થયો. પકવાન ચાર રસ્તા પાસે બ્રિજ પર આ ઘટના બની, જેમાં એક કારે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી કિયા કાર અથડાઈ. કિયા કારની એરબેગ્સ ખુલી જતા ચાલકનો આબાદ બચાવ થયો, જ્યારે સ્કોર્પિયો ચાલકને સામાન્ય ઈજા થઈ.