ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થવાની સંભાવના.
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થવાની સંભાવના.
Published on: 19th February, 2026

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી માવઠાની આગાહી અને સાયકલોનિક સર્ક્યુલેશનથી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ખેડૂતોને પાક સાચવવા સૂચના આપી છે. આ વર્ષે હિમાલયમાં મજબૂત Western disturbance ન સર્જાતા અને અલ નીનોની અસરથી શિયાળો નરમ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગથી ત્રણેય સિઝનમાં મોટો બદલાવ આવ્યો છે.