IMD Alert: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવામાન બદલાશે, 17-18 ફેબ્રુઆરીએ ભારે વરસાદની આગાહી.
IMD Alert: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવામાન બદલાશે, 17-18 ફેબ્રુઆરીએ ભારે વરસાદની આગાહી.
Published on: 15th February, 2026

ઉત્તર ભારતમાં ઠંડી ઘટતા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા હવામાન વિભાગે 17-18 ફેબ્રુઆરીએ ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે, મેદાની વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી શિયાળુ પાકને ફાયદો થશે અને દક્ષિણમાં ધુમ્મસ છવાશે.