નવી પેઢીની ખેતીવાડી: આધુનિક ખેતી અને ગામડાંના બદલાતા ચિત્રોની વાત.
નવી પેઢીની ખેતીવાડી: આધુનિક ખેતી અને ગામડાંના બદલાતા ચિત્રોની વાત.
Published on: 18th February, 2026

ચિત્રકારોએ દોરેલાં ભારતીય ગ્રામ જગતનાં મનોહર ચિત્રો હવે ઇતિહાસ છે. ગામડાં ખાલસા થઈ ગયાં છે અને લોકોને ગામડાં બેઠાં કરવામાં રસ નથી, તેઓ માને છે કે સરકાર બધું કરે. આ વર્તમાન સ્થિતિ નવી પેઢીની ખેતીવાડીનું ચિત્ર રજૂ કરે છે. આ ખેતીમાં બદલાવ જરૂરી છે.