વૈશ્વિક જળ નાદારી: કુદરતના વોટર બેંક એકાઉન્ટમાં ‘ઝીરો બેલેન્સ’
વૈશ્વિક જળ નાદારી: કુદરતના વોટર બેંક એકાઉન્ટમાં ‘ઝીરો બેલેન્સ’
Published on: 18th February, 2026

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલે ગ્લોબલ વોટર બેન્કરપ્સી એટલે કે વૈશ્વિક જળ નાદારીની ભયાનકતા દર્શાવી છે, જેમાં આપણે આપણી Hydrological ક્ષમતાથી વધુ પાણી વાપરી રહ્યા છીએ. પાણીની અછતથી ખેતી, ખાદ્ય સુરક્ષા અને સામાજિક સ્થિતિ જોખમાઈ રહી છે. પાક બદલવા, સિંચાઈ સુધારવા અને વેટલેન્ડ્સ બચાવવા જરૂરી છે.