સેન્સેક્સ 100 પોઈન્ટ વધી 80,650 પર, નિફ્ટીમાં 30 પોઈન્ટનો ઉછાળો અને NSE IT, ફાર્મા તથા રિયલ્ટી ઇન્ડેક્સમાં તેજી.
સેન્સેક્સ 100 પોઈન્ટ વધી 80,650 પર, નિફ્ટીમાં 30 પોઈન્ટનો ઉછાળો અને NSE IT, ફાર્મા તથા રિયલ્ટી ઇન્ડેક્સમાં તેજી.
Published on: 14th August, 2025

આજે શેરબજારમાં તેજી છે. સેન્સેક્સ 100 પોઈન્ટ વધી 80,650 પર અને નિફ્ટી 30 પોઈન્ટ વધી 24,650 પર ટ્રેડ થઈ રહ્યો છે. NSE IT, ફાર્મા અને રિયલ્ટી ઇન્ડેક્સ વધ્યા છે. DIIએ ₹5,624 કરોડના શેર ખરીદ્યા જ્યારે FIIએ ₹3,644.43 કરોડના શેર વેચ્યા. ઓગસ્ટમાં FIIએ ₹22,265 કરોડના શેર વેચ્યા.