સેન્સેક્સ 410 પોઈન્ટ ઉછળી 80568: GST રાહતની આશા અને વૈશ્વિક પરિબળોને લીધે તેજી.
સેન્સેક્સ 410 પોઈન્ટ ઉછળી 80568: GST રાહતની આશા અને વૈશ્વિક પરિબળોને લીધે તેજી.
Published on: 04th September, 2025

GST કાઉન્સિલની મીટિંગમાં GST માળખાના સરળીકરણની આશા અને સારા ચોમાસાના કારણે શેરોમાં તેજી જોવા મળી. મોદી સરકારના 'Make in India' પ્રોત્સાહન અને ભારત-રશિયા-ચાઇનાના મજબૂત સંબંધોને કારણે સેન્ટિમેન્ટ સુધર્યું. સેન્સેક્સ 409.83 પોઈન્ટ વધીને 80567.71 પર બંધ રહ્યો, જેમાં મેટલ, ફાર્મા, ઓટોમોબાઈલ, બેંકિંગ શેરોમાં ખરીદી થઈ.