દિલ્હી CM રેખા ગુપ્તા પર રાજકોટના રાજેશે હુમલો કર્યો, શ્વાન મુદ્દે હુમલો થયો હોવાનું માતાનું નિવેદન.
દિલ્હી CM રેખા ગુપ્તા પર રાજકોટના રાજેશે હુમલો કર્યો, શ્વાન મુદ્દે હુમલો થયો હોવાનું માતાનું નિવેદન.
Published on: 20th August, 2025

દિલ્હીના CM રેખા ગુપ્તા પર રાજકોટના એક વ્યક્તિએ હુમલો કર્યો. આરોપી રાજકોટનો રાજેશ સાકરીયા છે, જે ડોગ પ્રેમી છે. દિલ્હીમાં શ્વાનને શેલ્ટર હોમમાં મોકલવાના મુદ્દે તે નારાજ હતો. જન સુનાવણીમાં રાજેશે CMનો હાથ પકડી ખેંચતા તેઓ ટેબલ સાથે અથડાયા. રાજેશે રવિવારે દિલ્હી ગયો હોવાનું માતાએ જણાવ્યું હતું.