ફેબ્રુઆરીમાં FPI સક્રિય: રૂ. 20,000 કરોડની ખરીદીથી ભારતીય સ્ટોક માર્કેટમાં તેજી.
ફેબ્રુઆરીમાં FPI સક્રિય: રૂ. 20,000 કરોડની ખરીદીથી ભારતીય સ્ટોક માર્કેટમાં તેજી.
Published on: 17th February, 2026

અમદાવાદ: જાન્યુઆરીમાં વેચાણ બાદ, ભારતીય ઇક્વિટીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) ના રોકાણમાં સ્થિરતા આવી છે. જાન્યુઆરીમાં આશરે રૂ. 36,000 કરોડના વેચાણ બાદ, વિદેશી રોકાણકારોએ આશરે રૂ. 20,000 કરોડની ખરીદી કરી છે, જે પોઝિટિવ સંકેત છે.