નિફ્ટીમાં IT સેક્ટરનું વેઇટેજ ૨૬ વર્ષના તળિયે
નિફ્ટીમાં IT સેક્ટરનું વેઇટેજ ૨૬ વર્ષના તળિયે
Published on: 15th February, 2026

TCS, Infosys જેવા IT શેરોમાં વેચવાલીથી નિફ્ટી 50માં IT સેક્ટરનું વેઇટેજ ઘટીને 8.8% થયું, જે 26 વર્ષનું તળિયું છે. ગત વર્ષે આ આંકડો 11.7% હતો. Corona સમયમાં તે 16% હતું.