સુરતના શિવશક્તિ માર્કેટ આગ બાદ વેપારીઓ રઝળ્યા, SVNIT રિપોર્ટ વગર મુશ્કેલી વધી.
સુરતના શિવશક્તિ માર્કેટ આગ બાદ વેપારીઓ રઝળ્યા, SVNIT રિપોર્ટ વગર મુશ્કેલી વધી.
Published on: 16th February, 2026

સુરતના શિવશક્તિ માર્કેટમાં આગ લાગ્યાને એક વર્ષ થયું છતાં વેપારીઓ મુશ્કેલીમાં છે. ધંધા ઠપ થયા છે, ભવિષ્ય અનિશ્ચિત છે. SVNIT ના રિપોર્ટમાં વિલંબથી સમારકામ અટકી ગયું છે. હજારો વેપારીઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.