શું ગંભીરે કોહલીને ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા મજબૂર કર્યો? BCCI સેક્રેટરીનો ખુલાસો.
શું ગંભીરે કોહલીને ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા મજબૂર કર્યો? BCCI સેક્રેટરીનો ખુલાસો.
Published on: 08th February, 2026

BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાનો મોટો ખુલાસો: ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા બાદ, રોહિત-વિરાટને ટીમ ઈન્ડિયાથી બહાર કરવાની અફવા હતી. કેટલાક લોકોએ દાવો કર્યો કે ગંભીરે જ વિરાટ કોહલીને ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા મજબૂર કર્યો. સૈકિયાએ સ્પષ્ટતા કરી કે વિરાટ-ગંભીર વચ્ચે બધું બરાબર છે અને કોઈ મજબૂરી નથી. BCCI says all is well between Virat and Gambhir.