જુનાગઢ: ગિરનાર તળેટીમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ.
જુનાગઢ: ગિરનાર તળેટીમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ.
Published on: 11th February, 2026

ભવનાથ મંદિરે ધ્વજારોહણથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ. શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન, ડમરુ યાત્રા, ૨૪૭ સુવિધાઓ, પાર્કિંગ, રોશની અને ૧૪૦ પરબની વ્યવસ્થા. મૃગીકુંડમાં શાહી સ્નાન આકર્ષણ. CM ભૂપેન્દ્ર પટેલનું માર્ગદર્શન.