રાજકોટમાં ૧૪૦ કિલો ચાંદી ચોરીનો મુખ્ય સૂત્રધાર મધ્યપ્રદેશથી પકડાયો
રાજકોટમાં ૧૪૦ કિલો ચાંદી ચોરીનો મુખ્ય સૂત્રધાર મધ્યપ્રદેશથી પકડાયો
Published on: 11th February, 2026

રાજકોટમાં ૧૪૦ કિલો ચાંદી ચોરી કેસ: ૧૧૧ કિલો ચાંદી સાથે ૪ આરોપી પકડાયા; મુખ્ય સૂત્રધાર રતનસિંહ મધ્યપ્રદેશથી ઝડપાયો. આરોપીઓએ સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે ૭૧ કિલો ચાંદી જપ્ત કરી છે અને વધુ તપાસ ચાલુ છે.