'વંદે માતરમ' માટે નવા નિયમો: રાષ્ટ્રગાન પહેલાં રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત અને ઊભા રહેવું પડશે.
'વંદે માતરમ' માટે નવા નિયમો: રાષ્ટ્રગાન પહેલાં રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત અને ઊભા રહેવું પડશે.
Published on: 11th February, 2026

ભારત સરકાર દ્વારા 'વંદે માતરમ' માટે New Rules 2026 જાહેર થયા છે, જેમાં રાષ્ટ્રગાન પહેલાં 'વંદે માતરમ' ગાવાનું રહેશે અને ઊભા રહેવું પડશે. સત્તાવાર કાર્યક્રમોમાં આ નિયમોનું પાલન થશે.