અજિત પવારના પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, 15 ખાનગી એરલાઇન્સ પર 'સર્જિકલ સ્ટ્રાઈક'.
અજિત પવારના પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, 15 ખાનગી એરલાઇન્સ પર 'સર્જિકલ સ્ટ્રાઈક'.
Published on: 11th February, 2026

મહારાષ્ટ્રના અજિત પવારના વિમાન દુર્ઘટના બાદ DGCAએ 15 ખાનગી એરલાઇન્સ પર 'સર્જિકલ સ્ટ્રાઈક' કરી. આ હાઈ-પ્રોફાઈલ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર અને DGCA એક્શન મોડમાં આવ્યા છે.