માતાએ દીકરી માટે શીખી બેડમિન્ટન, National સુધી પહોંચી.
માતાએ દીકરી માટે શીખી બેડમિન્ટન, National સુધી પહોંચી.
Published on: 10th May, 2026

મહેસાણાની 11 વર્ષીય અનેરી ચૌધરીએ તેની માતા જયાબેનના સમર્પણ થકી બેડમિન્ટનમાં અનેક સિદ્ધિઓ મેળવી છે. જયાબેન, જેમને રમતનું જ્ઞાન નહોતું, તેમણે દીકરીના સપનાને સાકાર કરવા જાતે બેડમિન્ટન શીખી. તેઓ અનેરીની દિનચર્યા, ડાયટ અને અભ્યાસનું ધ્યાન રાખે છે. અનેરીએ રાજ્ય અને National સ્તરે ટાઇટલ જીતી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે.