ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો: ભરૂચમાં તિરંગા સાથે ઉજવણી.
ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો: ભરૂચમાં તિરંગા સાથે ઉજવણી.
Published on: 09th March, 2026

ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીત્યો, દેશમાં ઉત્સાહ છવાયો. ભરૂચના લોકોએ પાંચબત્તી સર્કલ પર તિરંગા સાથે 'ભારત માતા કી જય' અને 'ટીમ ઇન્ડિયા'ના નારા લગાવી ઉજવણી કરી. પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો.