ધોનીએ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના ગંભીર અને બુમરાહના ઈન્સ્ટા પોસ્ટમાં ભરપેટ વખાણ કર્યા.
ધોનીએ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના ગંભીર અને બુમરાહના ઈન્સ્ટા પોસ્ટમાં ભરપેટ વખાણ કર્યા.
Published on: 09th March, 2026

ભારતે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવી ત્રીજો T20 વિશ્વ કપ જીત્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેનાથી ધોની ખુશ થયા.