મેચ બહિષ્કાર વિવાદ વચ્ચે BCB અધ્યક્ષની પાકિસ્તાન મુલાકાત, ICC સાથે ગુપ્ત મીટિંગના સમાચાર.
મેચ બહિષ્કાર વિવાદ વચ્ચે BCB અધ્યક્ષની પાકિસ્તાન મુલાકાત, ICC સાથે ગુપ્ત મીટિંગના સમાચાર.
Published on: 08th February, 2026

T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનના ભારત સામે મેચના બહિષ્કારના ડ્રામા વચ્ચે BCB અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ બુલબુલ PCB ચીફ મોહસિન નકવીને મળવા લાહોર પહોંચ્યા છે. પાકિસ્તાનના મેચ ન રમવાના નિર્ણયથી ક્રિકેટ જગતમાં સમીકરણો બગડી રહ્યા છે. આ સ્થિતિમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષની લાહોર યાત્રા મહત્વપૂર્ણ છે.